મેંદરડામાં થયેલ મારામારી ના આરોપીઓને જામીન રદ કરતી સેશન કોર્ટ

તાજેતરમાં મેંદરડા પોલીસ મથકમાં થોડા વખત પહેલાં જ મારામારીનો ગુણો નોંધાયો હતો આ ગુનામાં જેલ હવાલે કરાયેલ બે સક્ષોએ જામીન અરજી કરી હતી જેને કોર્ટ ફગાવી દીધી છે મેંદરડા તાલુકાના અંબાળા ગામના રમેશભાઈ માવજીભાઈ બરવાળીયાસ અને ભરતભાઈ માવજીભાઈ ભરવાડીયા 45 સામે મારામારીનો ગુનો નોંધાયું હતું આથી પોલીસે બંને પકડાયેલા આરોપી હતા આ બંને પોતાનો વકીલ મારફત જામીન અરજી કરી હતી જેમાં એવી દલીલ કરી હતી કે તેઓ પાસેથી મળેલ મુદ્દામાંલ હથિયાર ની વ્યાખ્યામાં નથી આવતું. વળી તેવું ક્યાંય નથી

અને ખોટી રીતે ગુનામાં દેવાયા છે આની સામે જિલ્લા સરકારી વકીલ એન કે પુરોહિતે એવી દલીલ કરી હતી કે આ કેસમાં ફરિયાદી દિવસો સુધી હોસ્પિટલ જ કરવા પડ્યા હતા હજી સુધી કેસની તપાસ પૂરી થઈ નથી અને ચાર્જશીટ પણ મુકાય નથી. જો તેઓ જમીન પર છોડવામાં આવે તો તેઓ ફરિયાદી ધમકાવવા સાથે સાક્ષીઓને નુકસાન પહોંચાડી શકે એમ છે આથી ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ રોહન કે બંનેની જામીન અરજી ભગાવી દીધી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *