
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, પુણે મોકલવામાં આવેલા સેમ્પલમાં UKના નવા સ્ટ્રેનના લક્ષણની પુષ્ટિ થઇ હોવાના અહેવાલો પ્રાપ્ત થતાં તંત્ર અલર્ટ થયું છે અને યુદ્ધના ધોરણે હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, વરાછા, પાલનપુર, પાલ અને સરથાણામાં ફરી ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વરાછામાં 68, સરથાણામાં 264 રહીશો તથા પાલ અડાજણમાં 1738 રહીશોને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ક્લસ્ટર વિસ્તારમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.