Navratri : માંડવી શિવશક્તિ ગરબી મંડળ દ્વારા AAP ના આગેવાનો ને આવકાર અપાયો

માંડવી શિવશક્તિ ગરબી મંડળ દ્વારા AAP ના આગેવાનો ને આવકાર અપાયો

માંડવી બાબાવાડી વિસ્તાર પરંપરાગત રીતે શિવ શક્તિ ગરબી મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરાય છે ત્યારે અષ્ટમી નવરાત્રી ના આમ આદમી પાર્ટી ના માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠક ના ઉમેદવાર કૈલાશદાનજી ગઢવી ઉપસ્થિત રહી કુમારીકાઓ ને પ્રોત્સાહિત કરવા અનુદાન અપાયું હતું કલ્યાણભાઈ ગઢવી પણ સંયોગી બન્યા હતા
શિવશક્તિ ગરબી મંડળ દ્વારા આમ આદમી પાર્ટી આગેવાનો નું આભાર વ્યક્ત કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *