Georgia Meloni ઇટલીની શાળાઓમાં બુરખા-નકાબ પર પ્રતિબંધનો નિર્ણય, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત કરાશે

Georgia Meloni ઇટલીની શાળાઓમાં બુરખા-નકાબ પર પ્રતિબંધનો નિર્ણય, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત કરાશે

Georgia Meloni ઇટલીમાં શાળાઓને લઈને સરકારના નવા નિયમો ચર્ચામાં આવ્યા છે. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર દ્વારા શાળાઓમાં બુરખા, નકાબ સહિત ચહેરો ઢાંકતા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત શાળાઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 30 ટકા સુધી મર્યાદિત રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. સરકારના આ પગલાંને શિક્ષણ વ્યવસ્થા, સાંસ્કૃતિક ઓળખ અને ઇમિગ્રેશન નીતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.
આ નવા નિયમોને લઈને ઇટલીમાં શિક્ષણ અને ઇમિગ્રેશન નીતિ અંગે ચર્ચા તેજ થવાની શક્યતા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *