ડિજિટલ છેતરપિંડી સામે RBIનું મેગા એક્શન: ₹10,000થી ઉપરના પેમેન્ટ પર 1 કલાકનો બ્રેક!

ભાજપની પ્રથમ યાદી જાહેર:સુરેન્દ્રનગર મનપા અને અરવલ્લી જિલ્લાની તાલુકા પંચાયતોના ઉમેદવાર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. સૌ પ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેઓના નામની યાદી નીચે મુજબ છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *