
વિજય રૂપાણીનું DNA મેચ, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે
વિજય ભાઈ રૂપાણીનું DNA મેચ, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે:CM-સંઘવી ગાંધીનગર રૂપાણી નિવાસસ્થાને હાજર; અંતિમવિધિ રાજકોટમાં થશે
વિજય ભાઈ રૂપાણી 12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું.
પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય ભાઈ રૂપાણીનું DNA મેચ થયું છે અને ટૂંક સમયમાં પરિવારને મૃતદેહ સોંપવાની તૈયારી શરૂ કરાશે. અંતિમ વિધિ રાજકોટ થશે.