POLICE TAKE ACTION : ગુજરાત પોલીસનું માથુ શરમથી ઝુંકી જાય તેવો કાંડ, DGP એ પાંચ પોલીસ કર્મચારી વિરુદ્ધ કરી કાર્યવાહી

POLICE TAKE ACTION : ગુજરાત પોલીસનું માથુ શરમથી ઝુંકી જાય તેવો કાંડ, DGP એ પાંચ પોલીસ કર્મચારી વિરુદ્ધ કરી કાર્યવાહી

POLICE TAKE ACTION
POLICE TAKE ACTION

POLICE TAKE ACTION : જુગારના આરોપી નવદીપ સિંહ, તનવીર સિંહ સાથે પોલીસ કર્મચારીઓની સાંઠગાઠ હોવાના આક્ષેપો હતા. જેમાં એક ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર) સહિત 5 પોલીસ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુનેગારો અને અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠના આક્ષેપ લાગ્યા હતા. આ આક્ષેપો ડીજીપી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સાચા ઠર્યા હતા.

POLICE TAKE ACTION : લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મચારીઓને બરતરફ કરવાામં આવ્યા છે. ગુનેગારો અને અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ હોવાથી ગાંધીનગર DGPની કાર્યવાહી કરી હતી. આ ઘટના પોલીસ માટે ખુબ જ શરમજનક અને ખાસ કરીને સુરેન્દ્રનગર પોલીસ માટે તો ખુબ જ શરમજનક છે. સુરેન્દ્રનગરમાં ખાણી માફીયાઓ બેફામ છે અને તેમની સાથે પોલીસની સાંઠગાઠના પણ આરોપો લાગતા રહે છે. જો કે હવે ડીજીપીએ કાર્યવાહી કરવી પડે તેવી સ્થિતિ સુરેન્દ્રનગરમાં આવી પડી છે.

POLICE TAKE ACTION : જુગારના આરોપી નવદીપ સિંહ, તનવીર સિંહ સાથે પોલીસ કર્મચારીઓની સાંઠગાઠ હોવાના આક્ષેપો હતા. જેમાં એક ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર) સહિત 5 પોલીસ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુનેગારો અને અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠના આક્ષેપ લાગ્યા હતા. આ આક્ષેપો ડીજીપી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સાચા ઠર્યા હતા. જેથી ડીજીપીએ પોતે જ આદેશ કરીને તમામ બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો. લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મચારીને બરતરફ કરાયા હતા. ગુનેગારો અને અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ સાબિત થતા કાર્યવાહી કરાઇ હતી. DGPએ પોતે આદેશ આપીને 5 કર્મચારીને તત્કાલ બરતરફ કરવા આદેશ આપ્યો હતો.

બરતરફ કરાયેલા પોલીસ કર્મચારીઓ

  1. પો.કો. વિજયસિંહ દિલીપસિંહ ઝાલા (ડ્રાયવર)
  2. પો.કો. અજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ડ્રાયવર)
  3. આ.પો.કો. મયુરધ્વજસિંહ નરવીરસિંહ ઝાલા
  4. અ.હે.કો. દિગપાલસિંહ લાલુભા સરવૈયા
  5. એ.એસ.આઇ. પુષ્પરાજ મુકેશભાઇ ધાંધલ

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *