UPSCનું પરિણામ જાહેર, ટોપ-30માં 3 ગુજરાતી

UPSCનું પરિણામ જાહેર, ટોપ-30માં 3 ગુજરાતી:મહિલા ઉમેદવારોએ બાજી મારી, ગુજરાતની હર્ષિતા શાહ બીજા અને માર્ગી શાહ ચોથા સ્થાને

UPSCનું ફાઇનલ પરિણામ જાહેર થઈ ગયું છે. તેમાં ટોપ-30માં 3 ગુજરાતીઓ છે. તેમાં પણ ટોપ-5માં બે મહિલાઓએ બાજી મારી છે. ગુજરાતની હર્ષિતા શાહ ઓલ ઇન્ડિયા બીજો અને માર્ગી શાહ ચોથા સ્થાને છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *