
આવતા અઠવાડિયે 8 નવા IPO ખુલશે
રોકાણકારો માટે IPO સારા સમાચાર છે. આવતા અઠવાડિયે, પ્રાથમિક બજારમાં 8 નવા IPO ખુલશે, જેમાં SME સેગમેન્ટના છ IP0નો સમાવેશ થાય છે. આ નવા ઇશ્યૂ ઉપરાંત, છ આઇપીઓ પણ શેરબજારમાં લિસ્ટેડ થશે. મેઈનબોર્ડ સેગમેન્ટમાં, એજેક્સ એન્જિનિયરિંગ અને હેક્સાવેર ટેક્નોલોજીસના IPO રોકાણકારો માટે ખુલશે.