AAP આતિશીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

AAP આતિશીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું
AAP આતિશીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

AAP આતિશીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

દિલ્હીમાં AAP હારી ગઈ છે. હવે આજે આતિશીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. લેફ્ટનન્ટ ગવર્નરને તેમણે રાજીનામું સુપરત કર્યું છે. આજે તેઓ લેફ્ટનન્ટ ગવર્નર (LG)ના સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાનું રાજીનામું આપ્યું છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *