MANDVI: માંડવી ખાતે મતદાર જાગૃતિ રેલી નું આયોજન કરાયું

MANDVI
MANDVI

MANDVI માંડવી ખાતે મતદાર જાગૃતિ રેલી નું આયોજન કરાયું

MANDVI માંડવી ખાતે મતદાર જાગૃતિ રેલી નું આયોજન કરાયું

MANDVI માંડવી ચુંટણીપંચ દ્રારા તારીખ ૨૯ ઓકટોબર -૨૦૨૪ થી ૨૮ નવેમ્બર -૨૦૨૪ સુઘી મતદારયાદી સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ હાથ ઘરવામાં આવેલ છે. તા.૧/૧/૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષ પુર્ણ કરનાર યુવા મતદારો લોકશાહી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંઘાવે તે હેતુસર માંડવી મામલતદાર કચેરી દ્રારા મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.

MANDVI ૦૦૨-માંડવી વિઘાનસભા મતદાર વિભાાગના મતદાર નોંઘણી અઘિકારી અને પ્રાંત અઘિકારી બી.એચ.ઝાલાની સુચના અન્વયે માંડવી મઘ્યે મદદનીશ મતદાર નોંઘણી અઘિકારી અને મામલતદાર માંડવી વી.કે.ગોકલાણીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવેલ જેમાં શેઠ ગો.હ.ત્ર.વિવિઘલક્ષી વિઘાલય4 માતૃશ્રી ડી.ટી.હાઇસ્કુલ4 રામકૃષ્ણ હાઇસ્કુલ4 સ્વામીનારાયણ સંસ્કારઘામ વિઘાલય4 સરકારી ઉચ્ચતર માઘ્મિક શાળા માંડવી4 TYF સરકારી ઉચ્ચતર માઘ્યમિક શાળા રાયણમોટીના વિઘાર્થીઓ તથા સ્ટાફ જોડાયો હતો. રેલી માંડવી શહેરના વિવિઘ વિસ્તારોમાં ફરી વળી હતી.

મતદારયાદી નાયબ મામલતદાર પી.કે.સંગાર, ભુપેન્દ્રભાઇ સલાટ4 આચાર્યશ્રી રામભાઇ ભલા4બીઆરસી મેહુલભાઇ શાહ4 તાલુકા શિક્ષણ અઘિકારીશ્રી કમલેશભાાઇ ખટારીયા4 આચાર્યશ્રી રશ્મિકાબેન બારૈય4 સુરેશભાાઇ વાઢેર4 રાજદિ૫સિંહ ઝાલા4 જયભાઇ કટારમલ4 વિરલભાઇ ૫રમાર4 દિનેશભાાઇ ગોસ્વામી તથા જયેન્દ્રસિંહ જાડેજા વગેરે મતદાર જાગૃતિ રેલીમાં સહભાગી બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *