કેજરીવાલની મુશ્કેલી વધી, SCથી મોટો ઝટકો

કેજરીવાલની મુશ્કેલી વધી, SCથી મોટો ઝટકો

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. SCએ આજે કેજરીવાલની અરજી પર સુનાવણી 26 જૂન સુધી ટાળી દીધી છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ટ્રાયલ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતા. જેના પર રોક લગાવવાના દિલ્હી HCના આદેશ વિરુદ્ધ કેજરીવાલે અરજી કરી હતી. આ અરજી પર હવે SCમાં 26 જૂને સુનાવણી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *