એરપોર્ટ જનારા અમદાવાદીઓમાં ખુશખબર

એરપોર્ટ જનારા અમદાવાદીઓમાં ખુશખબર

અમદાવાદ શહેરના ડોમેસ્ટિક એરપોર્ટ પર દિવસે દિવસે મુસાફરોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને મુસાફરોની સુવિધામાં પણ વધારો કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર ગત નવેમ્બર મહિનાથી સેલ્ફ બેગેજ ડ્રોપની સુવિધા શરૂ કરાઈ હતી. જેમાં સારો પ્રતિસાદ મળતા હવે 15 દિવસમાં વધુ બે નવા સેલ્ફ બેગેજ ડ્રોપ મશીન મૂકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *