દ્વારકાના દરિયાકાંઠેથી મળ્યું 42 લાખનું ચરસ

દ્વારકાના દરિયાકાંઠેથી મળ્યું 42 લાખનું ચરસ

દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે ગત મોડી રાત્રે દ્વારકાના મોજપ દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં અંદાજે 42 લાખનું ચરસ મળી આવ્યું છે. ચરસ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *