Rajkot : રાજકોટમાં ભીષણ આગ:કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં આગ લાગી, બેના મોત

Rajkot રાજકોટમાં ભીષણ આગ:કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં આગ લાગી, બેના મોત, આખો મોલ બળીને ખાક, મૃત્યુઆંક વધવાની શક્યતા

Rajkot રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. એક બાળકનું મોત થયું છે અને 10થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાખ થઇ ગયું છે. જોકે, આ આગના કારણે એક બાળકનું મોત થયું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *