Mandvi: ટોપણસર તળાવ માં માછલીઓ ના મોત બાદ તંત્ર એક્શન માં આવ્યું
Mandvi: ટોપણસર તળાવ માં માછલીઓના ટપો ટપ મોત થતા માંડવી નગરપાલિકા સેનિટેશન વિભાગ સાથે જીવદયા પ્રેમીઓ હરકતમાં આવ્યા છે માંડવીના ટોપણ સર તળાવમાં હોળી મારફતે દવાનો છંટકાવ કરાઇ રહ્યો છે.
Mandvi : મીઠા પાણી માં ઉછેર પામતી 450 પ્રજાતિ માછલી ની છે જેમાંની ટેલપીયા માછલી જે સૌથી વધારે પ્રજનન કરતી પ્રજાતી છે અને માંડવી ના ટોપણસર તળાવ માં ટેલપીયા માછલી છે જે બેક્ટેરિયા ને કારણે મોત પામી રહી છે.
Mandvi : માંડવી વિધાનસભા ના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ની સૂચના થી અને એકવા કલચર જાણકાર અને નવસારી ખારવા સમાજ ના અગ્રણી અશોકભાઈ ટંડેલ અને માંડવી ના MSc એકવા બાયોટિક યશેસભાઈ શાહ વાતચીત મુજબ અંકલેશ્વર થી પોટેશિયમ પરમેગેનેટ અને જિયો લાઈટ મંગાવી માંડવી નગરપાલિકા ના સેનિટેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Mandvi : આ કામગીરી ની જહેમત ચીફ સેનિટેશન ઇન્સ્પેકટર જયેશભાઈ ભેડા, સેનિટેશન ઇન્સ્પેકટર મનજીભાઈ પરમાર, તરવૈયા અરુણભાઈ ચુડાસમા, ચેતનભાઈ શિયાળવાલા, નગરપાલિકા ના કર્મચારી કરણભાઈ મહેશ્વરી, ભરતભાઈ ડાંગેરા, હસનભાઈ તથા યુવા ભાજપ ના મુકેશભાઈ જોશી,ઉદય ધકાણ સાથે માંડવી નગર પાલિકા સેનિટેશન ચેરમેન જીગ્નેશ કાષ્ટા એ જહેમત
ઉઠાવેલ તથા માંડવી નગર પાલિકા ના સદસ્ય શ્રી વિશાલભાઈ ઠક્કર,નીમેશભાઈ દવે, લાંતિકભાઈ શાહ, પારસ ભાઈ સંઘવી માછીમાર સેલ ના જિલ્લા કનવિનર પરેશ જેઠવા ઉપસ્થિત રહી તળાવ માં દવા ના છંટકાવ કાર્ય માં મદદરૂપ થયા હતા.