Biporjoy Cyclone : ભુજ શહેરમાં માંડવી રોડ પર ભારે પવનના લીધે ધરાશાયી થયેલા ઝાડને હટાવી રસ્તો ખુલ્લો કરાયો

Biporjoy Cyclone : ભુજ શહેરમાં માંડવી રોડ પર ભારે પવનના લીધે ધરાશાયી થયેલા ઝાડને હટાવી રસ્તો ખુલ્લો કરાયો

માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને એસડીઆરએફ ટીમની સંયુક્ત કામગીરી

Biporjoy Cyclone : કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના લીધે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના લીધે ભુજ શહેરમાં માંડવી રોડ પર લીમડાનું ઝાડ ધરાશાયી થયું હતું. આ ઝાડના પડી જવાથી રસ્તો બંધ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *