
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને લઈને દુનિયાને મોટી રાહત આપી છે. WHOએ કોવિડની જાહેરાત કરતા કહ્યું કે, કોવિડ હવે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી. ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં આ અંગે નિર્ણય લીધો હતો.
કોવિડ હવે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને લઈને દુનિયાને મોટી રાહત આપી છે. WHOએ કોવિડની જાહેરાત કરતા કહ્યું કે, કોવિડ હવે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી. ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં આ અંગે નિર્ણય લીધો હતો. WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસે કહ્યું, “ગઈકાલે, ઈમરજન્સી કમિટીની 15મી વખત બેઠક મળી હતી. મને કોવિડ-19ને વિશ્વમાં વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સીના દાયરાની બહાર જાહેર કરવાની ભલામણ કરવામાં આવી. મેં તેમની સલાહ સ્વીકારી.” છે.”વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન માને છે કે કોરોના હવે સ્વાસ્થ્ય કટોકટી નથી. તે એક પ્રકારનો વાયરલ છે. કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ તેનાથી બચવું જરૂરી છે.