5 મે યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર

5 મે શુક્રવારે પુનમ હોવાથી યાત્રાધામ શામળાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંદિર ખુલશે અને 6:45 વાગ્યે મંગળા આરતી થશે. બપોરે 12:15 વાગ્યે ઠાકોરજીને રાજભોગ ધરાવવામાં આવશે. રાત્રે 8:30 વાગ્યા સુધી ભક્તો માટે મંદિર ખુલ્લુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *