જો તમને સસ્તી કેબ અથવા સસ્તી કાર ભાડે જોઈતી હોય તો Assure Cab પરથી કોઈ પણ પ્રકારના સમાધાન વિના ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે બજેટ ફ્રેન્ડલી ભાડે કાર મળી જાય છે. ગ્રાહકોને જુદા-જુદા પ્રકારની જરૂરિયાત હોય છે, જેમ એરપોર્ટ ટેક્સી, ઓનલાઈન ટેક્સી અને બીજા શહેરોમાં જવા માટે ટેક્સી, ત્યારે અહીં આવી બીજી ઘણી બધી જરૂરિયાતો પ્રમાણે ટેક્સી બુકિંગ ઉપલબ્ધ છે. Assure Cab સાથે કાર ભાડે કરવી હંમેશા ભરોસાપાત્ર હોય છે તેમજ તમારા શ્રેષ્ઠ હિતને સંબોધિત કરે છે.
Assure Cab એ ભારતમાં એક અગ્રણી ટ્રાવેલ પોર્ટલ છે. Assure Cabની સાથે કાર ભાડે કરવું ખૂબ જ સરળ, ઝડપી અને સસ્તું બની ગયું છે. ઓનલાઈન કાર રેન્ટલ બુકિંગ એ આજકાલ એક સગવડ છે અને એના માટે Assure Cab એક વિશ્વાસુ ભાગીદાર બનીને સામે આવ્યું છે. સમગ્ર ભારતમાં તમામ મોટા શહેરો અને અન્ય સ્થળો માટે Assure Cab મળી જાય છે. અહીંથી ટેક્સીનું બુકિંગ ખૂબ જ સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી છે. તેમની પાસે તમામ બ્રાન્ડની શ્રેષ્ઠ કાર છે. જેથી તમે જે હેતુસર કાર બુક કરવી હોય, તમને એવી કાર મળી જાય છે. Assure Cab શ્રેષ્ઠ માસિક કાર રેન્ટલ ડીલ પણ ઓફર કરે છે એ પણ બજેટ ફ્રેન્ડલી.
Assure Cab કહે છે, “અમારા પર વિશ્વાસ કરો કારણ કે અમે ખાતરી આપીએ છીએ.” ગુજરાતની આ રેન્ટલ કેબ કંપની જલ્દી જ ભારતના બીજા શહેરોમાં પણ પોતાનું વિસ્તરણ કરવા જઈ રહી છે. Assure Cab અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મુંબઈથી સુરત, ભરૂચ, નાથદ્વારા, ઉદયપુર જેવા શહેરો માટે પણ સુવિધાઓ પૂરી પાડે છે.
(એક આંગળીના ટેરવે ભારતભરમાં કાર બુકિંગ સરળતાથી કરવા આ એપ કરો ડાઉનલોડ: https://play.google.com/store/apps/details?id=com.techi.assurecab)
કંપની પોતાની સર્વિસ શહેર, જિલ્લા, મેટ્રોથી લઈને નાના ગામડાઓમાં પણ પોતાની સુવિધા આપે છે. Assure Cab વન વે, એરપોર્ટ, આઉટસ્ટેશન, મલ્ટીસિટી, કલાક પ્રમાણે પણ કાર ભાડે આપે છે. 8 વર્ષનો અનુભવ ધરાવતી Assure Cab ની ગાડીઓમાં GPS હોય છે, તે ડોર ટુ ડોર સર્વિસ પણ આપે છે. સાથે જ આની ખાસિયત છે કે તે 24*7 ગ્રાહક સપોર્ટ પ્રોવાઈડ કરે છે અને વિશાળ નેટવર્કને કારણે બ્રેકડાઉનમાં સહાય પણ કરે છે. Assure Cab એ અત્યાર સુધીમાં 900 શહેરો કવર કર્યા છે. સાથે જ 5000થી વધારે તાલુકા અને ગામડાઓમાં પણ તેની કનેક્ટિવિટી છે અને અત્યાર સુધીમાં 12000થી વધારે વનવે ટ્રીપ કરી છે. અને તેમના સંતુષ્ટ ગ્રાહકોની સંખ્યા 4.9 લાખ જેટલી છે. જણાવી દઈએ કે તેને ગૂગલ પર 4.5 રેટ મળ્યા છે.
કંપનીની શરૂઆત ભાવનગર જીલ્લાના નાના શહેર પાલીતાણામાં જન્મેલા હિરેન સોઢાએ કરી. પોતાનો આ કંપની શરૂ કરવા પાછળનો તેમનો વિચારતા જણાવતા તેઓ કહે છે કે 2015માં જયારે હું પોતાના પરિવાર સાથે અમદાવાદથી મુંબઈ એરપોર્ટ જઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક વેન્ડર પાસેથી કાર ભાડે કરીને મુસાફરી શરુ કરી. જો કે કારમાં કોઈ ખરાબી આવી અને અમે 6 કલાક સુધી અટવાઈ ગયા. સ્થાનિક વેન્ડર આનો કોઈ પર્યાય શોધી શક્યો નહીં અને મારી અને મારા પરિવારની ફલાઇટ મિસ થઈ ગઈ. એ પછી આખી મુસાફરીનો પ્લાન ખરાબ થઈ ગયો. અને ત્યાંથી મને વિચાર આવ્યો કે હું એવી સર્વિસ શરૂ કરું કે જેમાં લોકોને સુવિધાઓ મળે અને તેમને આવા કોઈ અગમ્ય કારણોસર પોતાના પ્લાન કેન્સલ ન કરવા પડે. તે દિવસે વિશ્વાસપાત્ર ઇન્ટરસિટી એરપોર્ટ ટ્રાવેલ સોલ્યુશન માટે મને આઈડિયા સ્ટ્રાઈક થયો અને મેં Assure Cab શરૂ કરી.
ઝીરો વેઇટિંગ ટાઈમ એ કંપનીની વ્યૂહરચના છે જે તેઓ શરૂઆત કરી ત્યારથી જ અનુસરે છે. અને એ જ કારણ છે કે જે કંપનીને તેમના ગ્રાહકો પ્રત્યે વિશ્વસનીય અને જવાબદાર બનાવે છે. Assure Cab ના ડ્રાઈવરો મોટાભાગના માર્ગોથી પરિચિત, વિશ્વાસુ અને અનુભવી છે. અહીં ગ્રાહકોના કિંમતી સમાય સાથે સમાધાન કર્યા વિના સરળતાથી રાઈડ બુક કરવાની પ્રક્રિયાને ઝડપી છે. તેમની કેબ બુક કરવાની પ્રક્રિયા યુઝર-ફ્રેન્ડલી છે.
વધુ જાણકારી માટે વિઝિટ કરો: WWW.ASSURECAB.COM