દાહોદ પ્રસારણ નગર, જ્વાલામાતાના મંદીર પાસે એક મકાનના આંગણામાં લોક મારી પાર્ક કરેલ રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતની ટીવીએસ સ્ટાર સીટી કંપનીની મોટર સાયકલ ચોરાયાનું જાણવા મળ્યું છે.
દાહોદ શહેરના જુના ઈન્દૌર રોડ, પ્રસારણ નગરમાં ગત તા. ૧૧-૨-૨૦૨૩ના રોજ રાતના સમયે ત્રાટકેલા બાઈક ચોર ટોળકી પ્રસારણ નગરમાં આવેલ જ્વાલા માતાના મંદીર પાસે રહેતા હીરેનકુમાર રાજેશભાઈ ભાભોરની ઘરના આંગણામાં લોક મારી પાર્ક કરેલ તેના બનેવીની રૂા. ૧૦,૦૦૦ની કિંમતની ગ્રે. રેડ કલરની વર્ષ ૨૦૧૬ના મોડલની જીજે-૨૦ એડી-૬૭૧૯ નંબરની ટીવીએસ સ્ટાર સીટી કંપનીની મોટર સાયકલ ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે પ્રસારણ નગર, જ્વાલામાતાના મંદીર પાસે રહેતા હીરેનકુમાર રાજેશભાઈ ભાભોરે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ ટાઉન એ ડીવીઝન પોલિસે ચોરીનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.