
નીચા કોટડા ગામે કળયુગી પુત્રના હાથે પિતાની નિર્મમ હત્યા આરોપી ગિરફતાર મળતી વિગત મુજબ દાઠા પોલીસ સ્ટેશન નિચે આવતા નિચા કોટડા ગામે દિનેશભાઈ વીઠલ ભાઇ ભીલ ની વાડીએ તેમના પુત્ર ઘનશ્યામે હત્યા કરી હોવાનુ બહાર આવતા હત્યારા પુત્ર ની ગણત્રીના સમયમાં ધરપકડ કરતી ભાવનગર ક્રાઈમ બ્રાંચ ટીમ સગો પુત્ર જ બન્યો પિતાનો હત્યારો મોડી રાત્રીએ બન્યો હત્યા નો બનાવ દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ વ્યાસ સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરેલ અને ભાવનગર કાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કવોર્ડ ટીમ પણ નિચા કોટડા ગામે દોડી જઇ તપાસ હાથ ધરેલ આ અંગે જસમત ભાઈ રમેશ ભાઈ ભીલ રહે નિચા કોટડા વાળા એ દાઠા પોલીસ સ્ટેશનમાં જણાવેલ કે દિનેશભાઈ વાડીએ સૂતા હતા ત્યારે આરોપી ઘનશ્યામે તિક્ષ્ણ હથિયાર ના ઘા મારી તેના પિતાનુ મોત નિપજાવી નાસી છૂટેલ જે અંગે દાઠા પોલીસ સ્ટેશન મા ૩૦૨ સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી દાઠા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ હત્યા નો બનાવ બનતા ભાવનગર ક્રાઈમ બ્રાંચ ટીમ પેરોલ ફર્લો સ્કવોર્ડ સહિત ટીમ કોટડા દોડી ગઈ હતી પોલીસ કોન્સ્ટેબલ ભદ્રેશ ભાઈ પંડ્યા અને તરુણ ભાઈ નાંદવાને માહીતી મળેલ કે હત્યા નો આરોપી નિચા કોટડા ગામે હાજર છે. આરોપી ધનશ્યામ ની ધરપકડ કરી પોલીસ ટીમે પૂછપરછ હાથ ધરતા તેમને હત્યા કરી હોવાની મૌખિક કબુલાત આપતા દાઠા પોલીસ સ્ટેશન સોપી આગળની તપાસ દાઠા પોલીસ કરી રહી છે આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ બી .એસ. શિંગરખીયા, પી .બી. જન્મેલીયા, પી. આર .સરવૈયા ચેતનસિંહ સરવૈયા સહિત જોડાયા તા હોકલ ક્રાઇમ ભાવાર બ્રાન્ચ ઝડપી પાડયા .