રામ જન્મભુમિ નિર્માણ સમર્પણ નિધી માટે મહેસાણા ખાતે બાઇક રેલીનું આયોજન

રામ જન્મભુમિ નિર્માણ સમર્પણ નિધી માટે મહેસાણા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રામજી મંદિર પરાથી શરુ થયેલી રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં આરએસએસ અને તેની ભગીની સંસ્થાઓના કાર્યકરો જોડાયા હતા. રામમંદિરના નિર્માણમાં દાન આપવા માટે આ રેલી દ્વારા અપીલ કરવામાં આવી હતી. ત્યારે અયોધ્યામાં મંદિરના નિર્માણને લઇને રામ ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *