શહેરના દીપક ચોક પાસે યુવતીના હાથમાંથી ફોન ઝૂંટવી સમળી ફરાર

શહેરના દીપક ચોક વિસ્તારમાં સમીસાંજના સમયે હાથમાં રોકડ સાથેનો મોબાઈલ ફોન ઝૂંટવી બાઈકસવાર ભાઈની રાહે રસ્તાની સાઈડમાં ઉભેલી એક યુવતીના સમળી ફરાર થઈ ગઈ હતી. ફોનના કવરમાં રૂા.૧૫૦૦ રોકડા હતા, યુવતીએ બૂમા બૂમ કરી બાઈકનો પીછો કર્યો પણ બાઈકસવાર બે શખ્સ હાથ ન આવ્યા બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર | યુવતી પોતાનું સ્વેટર અને ડોક્યુમેન્ટ બારપરા, રામાપીરના મંદિર પાસે પૂનમ ભરેલી થેલી સાહિલભાઈના ઘરે ભૂલી નિવાસમાં રહેતા પૂનમબેન અશોકભાઈ થઈ હોય, પારસભાઈ તે થેલી લેવા પરત વેગડ (ઉ.વ.૨૩) અને તેમનો નાનો ગયા હતા. જ્યારે પૂનમબેન રોડની ભાઈ પારસભાઈ ગઈકાલે શનિવારે સાઈડમાં ઉભા રહી

તેના મમ્મી સાથે તેણીના માનેલા ભાઈ સાહિલભાઈ મોબાઈલ ફોન પર વાતચીત કરી હાથમાં બારૈયાના ઘરે દીપકચોક, ફોન લઈ ઉભા હતા. ત્યારે બાઈક પર વાલ્મિકીવાસમાં આંટો મારવા ગયા હતા. આ સમયે આવેલા બે અજાણ્યા શખ્સો પૈકીના જ્યાંથી બન્ને ભાઈ–બહેન સાંજના સમયે ઘરે જવા નીકળતા દીપકચોકથી શિશુવિહાર તરફ જતા રસ્તા પર પહોંચતા પાછળ બેઠેલા શખ્સ તેણીના હાથમાં રહેલ મોબાઈલ ફોનને ઝૂંટવી બન્ને શખ્સ ભાગવા લાગ્યા હતા. જેથી યુવતીએ બૂમા બૂમ કરી પકડવા માટે પીછો પણ કર્યો હતો. જો કે, બન્ને શખ્સ બાઈકમાં હોય, હાથમાં આવી શક્યા ન હતા. બન્ને શખ્સ મોબાઈલની સાથે ફોનના કવરમાં રોકડ રૂા.૧૫૦૦ ઉપરાંત આધારકાર્ડ પણ ઝૂંટવી લઈ ગયા હતા.. બનાવ અંગે પૂનમબેન વેગડે શખ્સો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ | નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૩૭૯એ (૧) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *