૭૭૨
એટીએસે મોટી માત્રામાં એમડીનો જથ્થો ઝડપી લીધો
1 કિલો એમડી ડ્રગ્સ સાથે મુંબઇના એક યુવકને અમદાવાદથી ઝડપી પાડ્યો…
મુંબઈના સુલતાન પાસેથી એટીએસે 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી લીધું…
આંતરરાષ્ટ્રીય બઝારમાં 1 કિલો એમડીની કિંમત 1 કરોડ રૂપિયા…
મુંબઈથી સુલતાન અમદાવાદમાં એમડીની ડીલીવરી આપવા આવતા ઝડપાયો….
