કોંગ્રેસ, ભાજપનો ખેસ પહેરી ચૂકેલાને આપે ભાવનગર પશ્ચિમમાંથી રાજુભાઇ ને ટીકીટ

કોંગ્રેસ, ભાજપનો ખેસ પહેરી ચૂકેલાને આપે ભાવનગર પશ્ચિમમાંથી રાજુભાઇ ને ટીકીટ હાલમાં જોવા જઈએ તો રાજુભાઈ સોલંકી આપનો કેસ ધારણ કર્યો છે જેમને પહેલા કોંગ્રેસનો બાદમાં ભાજપનો અને હવે આપનો ખેસ ધારણ કર્યો છે . જેમાં સામાન્ય રીતે ચૂંટણીઓ નજીક આવતા જ નેતાઓ મતદારો સામે બે ગત વિધાનસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો,

જેમાં પરંતુ માત્ર પાંચેક દિવસના સમય બાદ ન ખેસ ઉતર્યો હતો અને સત્તાના મોહજ ભાજપનો જાહેર મંચ પર ખેસ પહેર્યો હતો આમ ભાજપમાં જોડાયા હતા, ત્યારે ભાવનગરમાં ગણતરીના દિવસોમાં કોંગ્રેસ બાદ ભાજપમાં જોડાયેલા રાજુ સોલંકી આપમાં ભળ્યાના ૪૮ કલાકમાં જ ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર જાહેર કરી દેવાયા છે. આમ ભાવનગર વિધાનસભાની ચૂંટણીમાં આવે તેમને સ્થાન મળ્યું છે ત્યારે ખેસ ધારણ કર્યો હતો,

જેથી રાજકીય કારર્કિદી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયુ હતું, જેમાં જોવા જઈએ તો પ્રજાના મત મા ટે આજીજી કરતા નેતાઓ સત્તા માટે ગમે ત્યારે પાટલી બદલી નાખતા ખચકાતા નથી. ત્યારે લોકો વચ્ચે એવો ગણગણાટ ચાલુ થયો છે કે માત્ર ટીકીટ લાલચું નેતાઓ પાર્ટી કોઈ પણ હોય ચપટી વગાડતા પાટલી બદલી પરંતુ આ વખતની વિધાનસભામાં આપ મેદાનમાં આવતા કોળી સમાજમાંથી રાજુ સોલંકી ભાવનગર મેદાને ઉતર્યા હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *