
ગુંદિયાળી મધ્યે AAP દ્વારા કાર્યાલય ખુલો મુકાયો
માંડવી તાલુકાના ગુંદિયાળી ગામ મધ્યે આપ માંડવી મુન્દ્રા વિધાનસભા 2 ના ઉમેદવાર કૈલાશદાન ગઢવી ના હસ્તે જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું
આ તકે બહોળી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કૈલાશદાન ગઢવી દ્વારા કટર ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટી ની ગેરંટીઓ લોકો ને સમજાવાઈ હતી

આ પ્રસંગે ચારણ સમાજના અગ્રણી વિજયભાઈ ગઢવી, પંજાબના M.L.A વિજેન્દ્ર ગોયલ, સતારભાઈ માંજોઠી, અયાઝભાઈ ખત્રી, શીવજીભાઈ મહેશ્વરી, બાલુભાઈ સીજુ, નારાણભાઈ મહેશ્વરી, હરશીભાઈ ચંડારિયા, હરધોરભાઈ ગઢવી તેમજ અન્ય સમાજના અગ્રણીઓ ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.