Crime King News
સવારે 9.46 વાગ્યની આસપાસ 4.3ની તીવ્રતાનો ધરતીકંપ
કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે સવારે 9.46 વાગ્યની આસપાસ 4.3ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર હોવાની પ્રાથમિક વિગતો મળી હતી.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.