
Lord Jagannath : આગામી દિવસોમાં નિકળનારી ભગવાન જગનનાથની 146મી રથયાત્રાની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પહેલી વખત નવનિર્મિત રથનું રિહર્સલ કરવામાં આવ્યુ.
Lord Jagannath : રથનુ કામ સંપુર્ણ રીતે પુર્ણ થયા બાદ રુટ પર ખલાસી બંધુઓ દ્વારા રથનું રિહર્સલ કરવામાં આવશે. ખાસ તો નવા રથના સ્ટેરીંગની ચકાસણી કરવામાં આવશે. નવા રથનું મંદિર પ્રશાસન અને ખલાસીઓ સહિત રથનું રિહર્સલ કરવામાં આવશે.
નવા બનાવેલા તમામ રથને અમદાવાદની બજારો પ્રમાણે જ બનાવવામાં આવ્યા છે
Lord Jagannath : ખાસ વાત એ છે કે અમદાવાદ રથયાત્રામાં ઉપયોગમાં લેવામાં આવવાના નવા રથ તૈયાર કરવામાં આવ્યા છે. આ નવા રથ આગલા 80 વર્ષ માટે ઉપયોગમાં લેવામાં આવશે. મદિર પ્રશાસન દ્વારા નવા બનાવવામાં આવેલા રથોનું અમદાવાદની બજારોમાં ટ્રાયલ કરવામાં આવશે.
Lord Jagannath : : નવા બનાવેલા તમામ રથને અમદાવાદની બજારો પ્રમાણે જ બનાવવામાં આવ્યા છે પરંતું તો પણ સાવચેતીના ભાગ રુપે નવા બનાવેલા તમામ રથોને ટ્રાયલ માટે અમદાવાદના બજારોમાં ફેરવવામાં આવશે.