ઉના બેઠક પરથી કે. સી. રાઠોડને ટિકિટ ફાળવાઈ; કાર્યાલય ખાતે ફટાકડાં ફોડી આતિશબાજી કરાઈ

ઉના બેઠક પરથી કે. સી. રાઠોડને ટિકિટ ફાળવાઈ; કાર્યાલય ખાતે ફટાકડાં ફોડી આતિશબાજી કરાઈ

આવનારી વિધાનસભાની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે જેને લઇને તમામ ભાઈ કાર્યકરો કામે લાગ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉના વિધાનસભામાં તે કાળુભાઈ રાઠોડ ને મળી છે જેને એને તમામ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં આજે રેલી અને ફટાકડા ફોડી અને ટિકિટ આપી તેની ખુશી બનાવી રહ્યા હતા જ્યારે આજે માજી ધારાસભ્ય લોકોને પણ આભાર વ્યક્ત કર્યો હતો . . .

ઉના વિધાનસભા બેઠક પરથી કે.સી.રાઠોડ ઉમેદવાર જાહેર થતાં ભાજપ કાર્યાલયે કાળુ રાઠોડને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા અને ફટાકડાં ફોડી અતિશબાજી કરી હતી. કે.સી.રાઠોડે પ્રદેશ અને જિલ્લાના સંગઠનનો આભાર માન્યો

ભાજપ દ્વારા ઉના બેઠક પર પૂર્વ ધારાસભ્ય કાળુ ચાનાભાઈ રાઠોડ (કે.સી રાઠોડ)નું નામ જાહેર થતાં ભાજપ કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકરો દોડી ગયા હતા અને ફુલહાર કરી સાથે ફટાકડાં ફોડી અતિશબાજી કરી હતી. ઉમેદવાર જાહેર થતાં જ કાળુ રાઠોડે પ્રદેશ અને જિલ્લાના સંગઠનનો આભાર માન્યો હતો.  . . .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *