ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી (UCC) બિલ રજૂ, જય શ્રી રામના નારા લાગ્યા, વિપક્ષનો હોબાળો

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ વિધાનસભામ રજૂ કર્યું છે.…