Navsari : નવસારીના સમરોલી ગામે માત્ર બે કલાકના અંતરાલમાં જ મામા-ભાણીનું મોત, પરિવારમાં અરેરાટી

Navsari : એક જ પરિવારમાં બે મોત થતા પરિવાર શોકમગ્ન, મામાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું…