INDvsNZ 3rd T-20 : ભારત એ ન્યુઝીલેન્ડને હરાવીને બન્યું ટી-20 સિરિઝ ચેમ્પિયન

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઈન્ડીયાએ ટી-20 સિરિઝ પોતાને નામે કરી લીધી…