સેકટર પ વસાહત મહામંડળ દ્વારા સેકટર પ વસાહતમાં સાફસફાઈ કરતા કમૅચારીઓ વસાહત રહેણાંક વિસ્તારમાંથી ડોર ટુ ઙોર કચરો લ ઈ જતા કમૅચારીઓ શૌચાલયની સફાઇ કરતા કમૅચારીઓ ને વસાહત મહામંડળ દ્વારા કોરોનાની મહામારીમા જીવના જોખમે અવિરત સેકટરમાં સ્વચ્છતા નુ ધ્યાન રાખી સફાઇની સેવાઓ કરતા કમૅચારીઓ ને તેમના પરિવારનુ જવનનિવૉહ ચાલે તેવા આશયથી કરિયાણાની કીટ વસાહત મહામંડળ ના પમુખ કેશરીસિહ બિહોલા ની આગેવાની હેઠળ વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ સેકટર પ ના વસાહતમાં થી કોરોનાની મહામારીમા જે વસાહતીઓ એ પોતાના સ્વજનો ગૂમાવયા છે અને વસાહતીઓ નુ અવસાન થયેલ છે તેઓને પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્મા ને ચિર શાંતિ મળે તેવા આશયથી સામુહિક બે મિનિટ મૌન પાડી હાર્દિક શ્રધાજલિ આપવામાં આવી
ઉપરાંત વિતરણ કાર્યક્રમ પુણે થયા પછી સેકટર પ વિભાગ એ બી સી ના વસાહતી પતિનિધિ ઓની કોરોનાની મહામારી ને લીધે બેઠક ધણા લાબા સમય થી યોજાઈ ન હતી આથી વસાહતી અગણીઓ ની વસાહતના પશનો ની ચર્ચા માટે ગાધનગર શહેર વસાહત મહાસંઘ ના પમુખ કેસરીસિંહ બિહોલા ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી સદર બેઠકમાં આગામી ચોમાસા પહેલાં સેકટર મા વસાહતી અગણી અલ્પેશભાઈ પજાપતિ તથા હિતેશભાઈ મકવાણા ના સહયોગથી 2000 વૃક્ષો દરેક વસાહતીઓ ના કોમનચોક આગળ તથા જાહેર ખુલ્લી જગ્યાએ વાવવા માટે આયોજન અંગે ચર્ચા કરવામાં આવી જેને વસાહતી અગણીઓ એ સહયોગ આપવા ની ખાતરી આપી ઉપરાંત સેકટર ના પશનો પાણીનો ફોસૅ ઓછો આવવો જાહેર બગીચા નુ રિનોવેશન જલદી પૂર્ણ કરવામાં આવે
સેકટર પ સી એન જી પેટ્રોલ પંપ ના વણાક જાહેર રોડ ક્રોસ આગળ વારંવાર અકસ્માત સર્જાય છે આથી રોડ નજીક ના આડેધડ દબાણો દુર કરવામાં આવે તેવી બેઠકમાં રજુઆત કરવામાં આવી સેકટર પ દવાખાને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે અને વેકેશીન સેન્ટર ચાલુ કરવામાં આવે સેકટરમાં ધણી જઞયાએ વીજળી પોલ મરામત કરવા તથા બંધ સ્ટીટ લાઈટો ચાલુ કરવી સેકટર પ મા બેક એટીએમ ની વ્યવસ્થા કરવામાં આવે આગામી ચોમાસામાં પાણી જન્ય રોગ વકરે નહિ તેથી દવાઓ નો છંટકાવ કરવામાં આવે જેવા અનેક પશનોની ચર્ચા કરવામાં આવી જેને સરકારમાં યોગ્ય સંબંધિત કચેરીમાં રજુઆત કરવાની પમુખસ્થાને કેસરીસિંહ બિહોલા એ ખાતરી આપવામાં આવી સદરહુ બેઠકમાં વસાહતી અગણીઓ સવૅ શ્રી કેસરીસિંહ બિહોલા નરેશભાઇ પરમાર ધનશાયમસિહ ગોલ વાસુદેવભાઈ સુથાર વિનોદભાઈ ભટ કાનજીભાઈ દેસાઈ સાગરદાન ઞઢવી રસિકભાઈ સુથાર જે વી પટેલ નિલેનદુભાઈ વૉરા ખુમાનસિહ ચંપાવત ડી એમ ડામોર કનુભાઈ સોલંકી જીતેન્દ્રભાઈ રાઠોડ અમરતભાઇ પટેલ વગેરે વસાહતી અગણીઓ હાજર રહી કરિયાણાની કીટ વિતરણ કાર્યક્રમ તથા બેઠકમાં ભાગ લીધેલ હતો
આ કાયૅક્રમમાં વસાહતી અગણી અલ્પેશભાઈ પજાપતિ અને મહાનગર પાલિકા ના વૉડૅ 8 ના ઉમેદવારો રાજેશભાઈ પટેલ હિતેશભાઈ મકવાણા છાયા ત્રિવેદી કાયૅક્રમમાં હાજર રહી સહયોગ પુરો પાડવામાં આવ્યો હતો અને સેકટરના વિકાસમાં પુરેપુરો સહકાર આપવાની ખાત્રી આપી હતી