Petrol pump : સહેજ પણ લાપરવાહીને કારણે ગાડી ખરાબ થઈ શકે છે. અહીંયા ફ્યુઅલ ડેંસિટી વિશે વાત કરવામાં આવી રહી છે, જે પેટ્રોલ ડીઝલની પ્યોરિટી સાથે જોડાયેલ છે. જે માટે સરકારે સ્ટાન્ડર્ડ ફિક્સ કર્યું છે.
Petrol pump : જ્યારે પણ તમે પેટ્રોલ ભરાવવા જાય છો, તો ઝીરો જરૂર જોવો છો. ઝીરો ના જોઈએ તો પેટ્રોલ પંપ પર દગો થઈ શકે છે અને ઓછુ પેટ્રોલ ભરી શકે છે.
Petrol pump : ઝીરોની સાથે મશીન પર હજુ એક એવી વસ્તુ છે, જેનું ધ્યાન રાખવું જોઈએ. સહેજ પણ લાપરવાહીને કારણે ગાડી ખરાબ થઈ શકે છે. અહીંયા ફ્યુએલ ડેંસિટી વિશે વાત કરવામાં આવી રહી છે, જે પેટ્રોલ ડીઝલની પ્યોરિટી સાથે જોડાયેલ છે. જે માટે સરકારે સ્ટાન્ડર્ડ ફિક્સ કર્યું છે. અહીંયા અમે તમને એક એવા મશીન વિશે જાણકારી આપી રહ્યા છે, જેનાથી કાર ખરાબ થઈ શકતી નથી.
તમે ઘણી વાર પેટ્રોલ પંપ Petrol pump પર ચોરી વિશે સાંભળ્યું હશે. પેટ્રોલ પંપ પર ઠગાઈ કેવી રીતે થાય છે, તે વિશે સમજવું જરૂરી છે. પેટ્રોલ પંપના કર્મચારીઓ ખૂબ જ ચાલાક બનીને તમને ઠગી શકે છે. તમને શક પણ ના થાય તે રીતે ઠગાઈ કરવામાં આવે છે. ઝીરો જોઈને તમને એવું લાગે છે કે, પેટ્રોલ પૂરું ભરવામા આવે છે, તેમ છતાં તમારી સાથે ઠગાઈ થઈ શકે છે.