MANDVI : બેટી બચાવો બેટી પઢાઓ
જીલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી ના શ્રી અવનીબેન રાવલ ના માર્ગદર્શન અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર માંડવી(MANDVI) દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ કાર્યક્રમ અંતર્ગત માંડવી (MANDVI) સરકારી હોસ્પિટલ માં નવ (૯) નવદુર્ગા (નવજાત શિશુ, બાળકી) ને નગર સેવક ગીતા પંકજ રાજગોર ના વરદ હસ્તે બેબી ગિફ્ટ કિટ અર્પણ કરાઈ હતી. સાથે વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ના જય સોની,ઉમંગ જોષી અને શકુંતલા બેન સોની ઉપસ્થિત રહ્યા હતા.