Mandvi Chamber of Commerce : રાપર જીવદયા મંડળના પ્રમુખ સ્વ. વેલજીભાઈ મહેતા નું નિધન થતાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સે શ્રદ્ધાંજલિ અર્પી

Mandvi Chamber of Commerce : રાપર જીવદયા મંડળના પ્રમુખ સ્વ. વેલજીભાઈ મહેતા નું નિધન થતાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સે શ્રદ્ધાંજલિ અર્પી.

Mandvi Chamber of Commerce : અબોલા પશુ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર રાપર જીવદયા મંડળના પ્રમુખ સ્વ. વેલજીભાઈ મહેતા નું નિધન થતાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સે શ્રદ્ધાંજલિ અર્પી.

Mandvi Chamber of Commerce : અબોલા પશુ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર રાપર જીવદયા મંડળના પ્રમુખ સ્વ. વેલજીભાઈ મહેતા નું નિધન તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. ચેમ્બરે સદગત વેલજીભાઈ મહેતા ને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Mandvi Chamber of Commerce : સ્વ વેલજીભાઈ મહેતા ને શ્રદ્ધાંજલિ અર્પતા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વાડીલાલભાઈ દોશી એ જણાવ્યું હતું કે સ્વ. વેલજીભાઈ ઇન્દરજી મહેતા શ્રી જીવદયા મંડળ રાપર સંચાલિત પાંજરાપોળની સ્થાપના થી અવિરત 45 વર્ષથી જેમના પ્રમુખપદની ગરિમામય સેવા આ સંસ્થાને પ્રાપ્ત થઈ એવા સેવાના ભૈખધારી જીવદયાને જીવનનું લક્ષ્ય બનાવનાર સેવા અને સમર્પણ ભાવના સાક્ષાત્કાર, અબોલા પશુ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર મુઠ્ઠી ઉંચેરા માનવી હતા. તેમના નિધનથી કચ્છે સેવાના ભીખધારીને ગુમાવ્યો છે. સ્વ. વેલજીભાઈ મહેતા ને તેમની સેવાની કદરરૂપે શ્રી કચ્છી જૈન ગુજર સમાજ માટુંગા(પાખાડી) મુંબઈનો સમાજ રત્ન એવોર્ડ પણ વર્ષો પહેલા મળેલ હતો.

Mandvi Chamber of Commerce : સ્વ.વેલજીભાઈ મહેતા ને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, ઘાસચારાના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચા, ઉપપ્રમુખ પારશભાઈ શાહ, ખજાનચી ચંદ્રશેનભાઈ કોટક, ગ્રુપનેતા અરવિંદભાઈ શાહ, મંત્રી નરેન્દ્રભાઈ સુરૂ, મહેશભાઈ શાહ (લાકડાવાલા) વગેરે એ શ્રદ્ધાંજલિ અર્પી હોવાનું સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *