ગુજરાતના પોલીસબેડામાં મોટા ફેરફાર ગૃહવિભાગે રાજ્યના કેટલાક પોલીસ અધિકારીઓની બઢતી સાથે કરી બદલીઅમદાવાદ ટ્રાફિક પોલીસના વડા તરીકે ભગીરથ ટી ગઢવીની નિમણૂંક મળતી જાણકારી પ્રમાણે, પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.એમ કોંઢીયાને ગુજરાત રેલવેના નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક આપવામાં આવેલ છે. આ સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.ડોડીયાને બઢતી આપીને અમદાવાદ મહાનગર પાલિકાના સિક્યોરિટી સુપરીટેન્ડન્ટ બનાનનામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આદેશ અનુસાર, આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જગ્યાએથી છૂટા કરવાના અને નિમણૂક કરાયેલ નવી જગ્યાએ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
