KUTCH : કચ્છની ધરા આજે વધુ એકવાર ધ્રુજી છે. આજે 4 વાગીને 44 મિનિટે 4.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
KUTCH: આંચકના પગલે લોકો ઘર બહાર દોડી આવ્યા છે. આજે આવેલા ભુકંપના 4.7ની તીવ્રતાના આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી છે. ભચાઉ, નેર કડોલ, બંધડી વગેરે ગામોમાં ભારે આંચકો અનુભવાતા લોકો ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા છે.