જુનાગઢ વિધાનસભાના ઉમેદવાર સાથે ચૂંટણી નું ફોર્મ ભરવા પહોંચ્યા જવાહરભાઈ ચાવડા

ગુજરાત રાજ્યની બે તબક્કામાં યોજાવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ગત 10 નવેમ્બરના દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં જુનાગઢ ની પાંચ વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. 86 જુનાગઢ મતવિસ્તાર માટે પાર્લામેન્ટી બોર્ડ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને હાલ મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે સેવા આપી રહેલા સંજયભાઈ કરોળિયા નું નામ જાહેર કર્યું હતું ત્યારે આજરોજ તેમના ફોર્મ ભરવા માટે તમામ ખર્ચના કાર્યકરો પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સહિતના લોકોને ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે મેંદરડા માણાવદર મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસની માણાવદર મેંદરડા સીટના ઉમેદવાર એવા જવાહરભાઈ ચાવડા પણ પહોંચ્યા હતા ન ગઢ મામલતદાર કચેરી ખાતે ફોર્મ રજૂ કરવાનું હોય ત્યારે ઉમેદવાર જુનાગઢ સાથે હાજર રહ્યા હતા અને તેમને શુભકામના પણ કાઢવામાં આવી હતી જવાહરભાઈની સાથે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ જુનાગઢ મહાનગરના ભાજપ પ્રમુખ ની શર્મા પ્રદીપભાઈ ખીમાણી જ્યોતિબેન વાછાણી સહિતના આગેવાનો પણ હાજરી આપી હતી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *