ચૂંટણી પહેલા 21 IASની બદલીઓ, જાણો કયા અધિકારીને ક્યાં કરવામાં આવી બદલી

ચૂંટણી પહેલા મોટા પાયે બલદીઓનો દોર જોવા મળી રહ્યો છે ત્યારે હવે આઈપીએસ બાદ આઈએએસની બદલીઓ પણ કરવામાં આવી છે. ચૂંટણી પહેલા 23 જેટલા આઈએએસની બદલીઓ કરવામાં આવી છે. જાણો કયા અધિકારીની ક્યાં કરવામાં આવી બદલી. 

– જાણો વિગતવાર કયા અધિકારીને ક્યાં થઈ બદલી 

 થેન્નારસન – AMC કમિશનર

રાહુલ ગુપ્તા  -GIDCના વાઈસ-ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર વધારાનો ચાર્જ – 

 ધવલ પટેલ – અમદાવાદ કલેક્ટર

ડી.એસ. ગઢવી – આણંદ કલેક્ટર

ધરમેન્દ્રસિંહ જાડેજા – ડાંગ આહવા – કલેક્ટર

જી. ટી. પંડ્યા – મોરબી કલેક્ટર

બી. આર. દવે –  તાપી-વ્યારા કલેક્ટર 

પ્રવીણા ડી. કે. –  ગાંધીનગર કલેક્ટર

બી. કે. પંડ્યા – મહીસાગર-લુણાવાડા કલેક્ટર 

દિલીપ રાણા – કચ્છ-ભુજ કલેક્ટર

યોગેશ નિરગુડે – ગાંધીનગર આદિવાસી વિકાસ ડાયરેક્ટર

આર. એ. મેરજા – ભાવનગર કલેક્ટર

પી. આર. જોષી – ભરૂચના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર

બી. કે. વસાવા – સુરતના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર 

એસ. ડી. ધાનાણી – દેવભૂમિકા દ્વારકા ડિસ્ટ્રીક્ટ ડેવ. ઓફિસર

સંદીપ સાગલે – ગાંધીનગર કોર્પોરેશન 

એમવાય દક્ષિણી – સરકારના એડિશનલ સેક્રેટરી 

હરજી વાધવાનિયા – એટીએમએના ડાયરેક્ટર 

મનીષ કુમાર – ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના એમડી 

જેબી પટેલ – ગાંધીનગર યુથ સર્વિસ કલ્ચરલ એક્ટિવિટી ડીરેક્ટર

કે એસ વસાવા – ટેકનિકલ એજ્યુ. ડીરેક્ટર 

જેશમીન હસરત – ગુજરાત સ્ટેટ એનર્જી જનરલ એમ.ડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *