KUTCH : નખત્રાણા ખાતે પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠનની બેઠક યોજાઇ
KUTCH : આજરોજ તારીખ 30/7/2023 ના રોજ નખત્રાણા ખાતે પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠનની નખત્રાણા તાલુકા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
KUTCH : જેમાં નખત્રાણા તાલુકાના કચ્છ પત્રકાર સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
કચ્છ પત્રકાર સંગઠનના નખત્રાણા તાલુકાના પ્રમુખ તરીકે : લખનભાઈ દેસાઈ મહામંત્રી: રાજેશ ભાઈ જોષી ઉપ પ્રમુખ રમેશ ભાઈ સોની – દિનેશ ભાઈ જોષી – રમેશ ભાઈ મહેશ્વરી મંત્રી: હરેશભાઈ ધોલી – હાર્દિકભાઈ સોની – મુસ્તાકભાઈ સુમરા
ખજાનચી : ઉમર ભાઈ ખત્રી સહ ખજાનચી: વિમલ ભાનુશાલી – સહ મંત્રી : કાદર ભાઈ લુહાર – અશ્વિન ભાઈ ઠક્કર – વિજય ભાઈ વાડિયા સલાહકાર : છગનભાઈ ઠક્કર – તુષારભાઈ ગોસ્વામી – ડુંગર સિંહ જાડેજા તરીકેની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.
KUTCH : આ મિટિંગમા પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠનના પ્રમુખ શ્રી બિમલ ભાઈ માંકડ, મહા મંત્રી જયેન્દ્ર સીહ રાણા, ઉપ પ્રમુખ અશ્વિન ભાઈ રૂપારેલ, ટ્રસ્ટી ઈશ્વર ભાઈ ગોસ્વામી – ભરત ભાઈ જોષી, સલાહકાર નવલ સીહ ( નવુ ભા ) સોઢા – ધર્મેશ ભાઈ જોગી ઉપર જણાવેલ હોદેદારોની બિન હરીફ વરણી કરવામાં આવી હતી તથા નખત્રાણા તાલુકાના અન્ય પત્રકાર મિત્રો ઉપસ્થિત રહયા હતા.