Mandvi Tapagach Jain Sangh : માંડવી તપગચ્છ જૈન સંઘમાં સાધ્વીજી ભગવંતોને ધર્મબિંદુ ગ્રંથ બોરીચા પરિવારના હસ્તે વહોરાવાયો

Mandvi Tapagach Jain Sangh : માંડવી તપગચ્છ જૈન સંઘમાં સાધ્વીજી ભગવંતોને ધર્મબિંદુ ગ્રંથ બોરીચા પરિવારના હસ્તે વહોરાવાયો

Mandvi Tapagach Jain Sangh : માંડવી તપગચ્છ જૈન સંઘમાં આજે રવિવારે સાધ્વીજી ભગવંતોને ધર્મબિંદુ ગ્રંથ બોરીચા પરિવારના હસ્તે વહોરાવાયો હતો.

Mandvi Tapagach Jain Sangh : માંડવીમાં શીતલ પાશ્વ જિનાલયમાં, કલાપ્રભસૂરી આરાધના ભવનમાં આજે તા.02/07 અને રવિવારના સવારના 8:30 કલાકે, પૂ. પુણ્યદર્શનાશ્રીજી મ.સા.,પૂ. પ્રશાંતદર્શનાશ્રીજી મ.સા.અને પૂ. પૂર્ણરૂચીશ્રીજી મ.સા. ને ધર્મબિંદુ ગ્રંથ વહોરાવવાનો લાભ માતૃશ્રી સુરજબેન હેમચંદ બોરીચા (હસ્તે.નવીનભાઈ બોરીચા) એ લીધો હતો.

Mandvi Tapagach Jain Sangh : આજે રવિવારે વિશાળ સંખ્યામાં યોજાયેલી ધર્મસભામાં બોરીચા પરિવારે સાધ્વીજી ભગવંતોને ધર્મ બિંદુ ગ્રંથ વહોરાવેલ હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *