ભારત વિકાસ પરિષદ, કચ્છ-માંડવી શાખા દવારા દ્વારા પ્રજીસત્તાક દિવસ ની ઉજવણી કરાઇ
આજરોજ તા.26-01-2023. ગુરુવાર ના રોજ ભારત વિકાસ પરિષદ, કચ્છ-માંડવી શાખા દ્વારા ભારત ના 74 માં પ્રજા સત્તાક દિન ની ઉજવણી R.S.S.ગ્રાઉન્ડ માં કરવામાં આવી.
સંસ્થા ના પ્રમુખ શ્રી કૈલાસ ઓઝા એ તિરંગો લહેરાવી ને સલામી આપી હતી.
શ્રી કૈલાસભાઈ ઓઝા એ પોતાના સંબોધન માં પ્રધાનમંત્રી શ્રી ના કાર્યો ની પ્રશંસા કરીને પ્રગતિ પથ ઉપર આગળ રહેલા ભારત દેશ ના તમામ નાગરિકો ને 74 માં ગણતંત્ર દિવસ ની શુભ કામના પાઠવી હતી.
ત્યારબાદ સરસ્વતી શિશુ મંદિર ના પ્રધાન આચાર્યા ગીતા બા નું અને વિધ્યાર્થીઓનું ભેટ આપીને સન્માન કરવામાઆવ્યુ હતું.
ભારત વિકાસ પરિષદ સદસ્ય પરિવાર ના આઠ તેજસ્વી વિધ્યાર્થીઓ કે જેમણે જીલ્લા કક્ષા એ તથા તેનાથી ઉપર ઝોન, રાજય, કે રાષ્ટ્રીય કક્ષા એ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરી છે એવા સર્વ શ્રી કૃપા સોની, દિવ્યા સોની, ગાર્ગી ગોગરી, ધૈર્ય અશ્વિન ચાવડા, હર્મિન રામદેવપુત્રમ્, વંદન રાજીવ મહેતા, ઈશ્વા પરેશ સોની તથા દિવ્ય મહેશ જોષી નેઆકર્ષક ભેટ આપીને સન્માનવામાં આવ્યા.
વિધ્યાભારતી ના પ્રદેશ મંત્રી પ્રધાનઆચાર્ય શ્રી ધર્મેશભાઈ જોષી નું પણ સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં ડૉ. ચંદ્રકાંત ચોથાણી, હિરજીભાઈ કારાણી, શાંતિલાલ ગણાત્રા, ડૉ.કે.જી.વૈશ્નવ, નરેન સોની, એડવોકેટ દિપક સોની, ડી.કે.પંચાલ, ગોકલભાઈ તન્ના, રમેશભાઈ થલેશ્વર, ધર્મેન્દ્ર કોટક, એડવૉકેટ મહેશ ઓઝા, પરેશ સોની, અશ્વિન ચાવડા, ડેનીશ ગોગરી, ડૉ. પારુલબેન ગોગરી, જયાબેન ગણાત્રા, હિનાબેન ગણાત્રા, દક્ષાબેન સચદે, ભદ્રા ગણાત્રા, રેખાબેન મહેતા, વિભાબેન ઓઝા, રાજીવ મહેતા, અનિલ ગણાત્રા, હસમુખભાઈ પટેલ, કમલગર ગોસ્વામી, મહેન્દ્ર ગાંધી, રાજેશ કષ્ટા, અરવિંદ જેઠવા, દિગંત ઓઝા વગેરે.. તથા શીશુ મંદિર ના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નીતિનભાઈ ચાવડા એ કર્યું હતું.
ભારત વિકાસ પરિષદ, કચ્છ-માંડવી શાખા દ્વારા આજરોજ તા.26-01-2023. ગુરુવાર ના રોજ ભારત વિકાસ પરિષદ, કચ્છ-માંડવી શાખા દ્વારા ભારત ના 74 માં પ્રજા સત્તાક દિન ની ઉજવણી R.S.S.ગ્રાઉન્ડ માં કરવામાં આવી. સંસ્થા ના પ્રમુખ શ્રી કૈલાસ ઓઝા એ તિરંગો લહેરાવી ને સલામી આપી હતી.
શ્રી કૈલાસભાઈ ઓઝા એ પોતાના સંબોધન માં પ્રધાનમંત્રી શ્રી ના કાર્યો ની પ્રશંસા કરીને પ્રગતિ પથ ઉપર આગળ રહેલા ભારત દેશ ના તમામ નાગરિકો ને 74 માં ગણતંત્ર દિવસ ની શુભ કામના પાઠવી હતી.
ત્યારબાદ સરસ્વતી શિશુ મંદિર ના પ્રધાન આચાર્યા ગીતા બા નું અને વિધ્યાર્થીઓનું ભેટ આપીને સન્માન કરવામાઆવ્યુ હતું.
ભારત વિકાસ પરિષદ સદસ્ય પરિવાર ના આઠ તેજસ્વી વિધ્યાર્થીઓ કે જેમણે જીલ્લા કક્ષા એ તથા તેનાથી ઉપર ઝોન, રાજય, કે રાષ્ટ્રીય કક્ષા એ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરી છે એવા સર્વ શ્રી કૃપા સોની, દિવ્યા સોની, ગાર્ગી ગોગરી, ધૈર્ય અશ્વિન ચાવડા, હર્મિન રામદેવપુત્રમ્, વંદન રાજીવ મહેતા, ઈશ્વા પરેશ સોની તથા દિવ્ય મહેશ જોષી નેઆકર્ષક ભેટ આપીને સન્માનવામાં આવ્યા.
વિધ્યાભારતી ના પ્રદેશ મંત્રી પ્રધાનઆચાર્ય શ્રી ધર્મેશભાઈ જોષી નું પણ સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં ડૉ. ચંદ્રકાંત ચોથાણી, હિરજીભાઈ કારાણી, શાંતિલાલ ગણાત્રા, ડૉ.કે.જી.વૈશ્નવ, નરેન સોની, એડવોકેટ દિપક સોની, ડી.કે.પંચાલ, ગોકલભાઈ તન્ના, રમેશભાઈ થલેશ્વર, ધર્મેન્દ્ર કોટક, એડવૉકેટ મહેશ ઓઝા, પરેશ સોની, અશ્વિન ચાવડા, ડેનીશ ગોગરી, ડૉ. પારુલબેન ગોગરી, જયાબેન ગણાત્રા, હિનાબેન ગણાત્રા, દક્ષાબેન સચદે, ભદ્રા ગણાત્રા, રેખાબેન મહેતા, વિભાબેન ઓઝા, રાજીવ મહેતા, અનિલ ગણાત્રા, હસમુખભાઈ પટેલ, કમલગર ગોસ્વામી, મહેન્દ્ર ગાંધી, રાજેશ કષ્ટા, અરવિંદ જેઠવા, દિગંત ઓઝા વગેરે.. તથા શીશુ મંદિર ના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નીતિનભાઈ ચાવડા એ કર્યું હતું.