
ચોરવાડ પો.સ્ટે. જી.જુનાગઢ ના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ગીર સોમનાથ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની સખત સુચના આપવામાં આવેલ હોય તે અનુંસંધાને પો.ઇન્સ. શ્રી એ.બી.જાડેજા સા. તથા પો.સબ ઇન્સ. આર.એસ.મારૂ એસ.ઓ.જી. ગીર સોમનાથ નાઓએ માર્ગદર્શન આપેલ હોય જે મુજબ .

આજરોજ તા.૦૨/૧૧/૨૦૨૨ ના એસ.ઓ.જી. ગીર સોમનાથ પો.સ્ટાફના એ.એસ.આઇ. આઇ.બી.બાનવા તથા પો.હેડ કોન્સ. એસ.પી.ચાવડા તથા પો.કોન્સ. મેહુલસિંહ પ્રતાપસિંહ એ રીતેના પો.સ્ટાફ કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ. આઇ.બી.બાનવા તથા પો.કોન્સ. મેહુલસિંહ પ્રતાપસિંહ નાઓની બાતમી હકીકત આધારે જુનાગઢ જીલ્લાનો ચોરવાડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨/૨૦૨૨ એન.ડી.પી.એસ. ક.૮(સી),૨૨(બી),૨૯ મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપી

ફૈઝલખાન ઉર્ફે ફૈઝાનખાન ફિરોઝખાન પઠાણ-મુસ્લીમ ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે.કોડીનાર ઠે.કસ્બા ફલીયા તા.કોડીનાર જી.ગીર સોમનાથ મો.નં.૯૧૫૨૬૭૮૦૩૦ વાળાને આજરોજ તા.૦૨/૧૧/૨૦૨૨ ના ક.૧૯/૩૦ વાગ્યે કોડીનાર પાણી શીવાજીના પુતળા પાસેથી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ), મુજબની ધોરણસરની કાર્યવાહી કરી રાઉન્ડ-અપ કરી કોડીનાર પોલીસ સ્ટેશન સોપેલ