વસંત પંચમી પર સાળંગપુરમાં કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરાયો

વસંત પંચમી પર સાળંગપુરમાં કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરાયો ck news
વસંત પંચમી પર સાળંગપુરમાં કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરાયો ck news

વસંત પંચમી પર સાળંગપુરમાં કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરાયો

આજે વસંત પંચમીની સાથે શિક્ષાપત્રી જંયતિ છે. ત્યારે સાળંગપુરમાં કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરાયો છે. આજે મા સરસ્વતીની આરાધનાના અવસર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. આ વાઘા મથુરામાં 15થી 20 દિવસની મહેનતે 10-15 કારીગરોએ બનાવ્યા છે. બેંગ્લોર, મદ્રાસ અને કલકત્તાથી મંગાવેલા ઓર્કિડના ફુલનો શણગાર કરાયો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *