માંડવી શ્રી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લોહાર ચોક ખાતે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ ની ઉજવણી ભાવભેર કરાઈ
પ્રભુ શ્રીરામ અયોધ્યા મંદિરે બિરાજમાન થયા તે પાટોત્સવ પ્રસંગે માંડવી શહેર માં શ્રી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી સહિત ધાર્મિક કાર્યકમો નું આયોજન લોહાર ચોક શ્રી રામજી મંદિર ખાતે કરાયું હતું. માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધ ભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ માંડવી શહેર પ્રમુખ અજયભાઈ આસોડિયા લુહાર તથા લુહાર ચોક યુવક મંડળના પ્રમુખ હેમાંગભાઈ કાનાણી એ છે મત ઉપાડી હતી
આ પ્રસંગે બહોળી સંખ્યા માં શ્રી રામ ના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.