પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર

પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર

પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક લોકો માટે મોટા સમાચાર છે. અહેવાલ છે કે, પોલીસ દળમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં જાહેર થઈ શકે છે. આ ભરતીથી 14,283 ખાલી જગ્યા ભરવામાં આવશે. હાલ પોલીસ દળમાં જે 12,472 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેના 7.45 લાખ ઉમેદવારનું પરિણામ જુલાઈમાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *