પંચમહાલમાં કુવામાં ડૂબી જતાં 3 બાળકીના મોત

પંચમહાલમાં કુવામાં ડૂબી જતાં 3 બાળકીના મોત

રાજ્યમાં વધુ એક ડૂબવાની ઘટના સામે આવી છે. પંચમહાલના સીમલિયા પાસે પીપળીયાના જંગલ વિસ્તારમાં કુવામાં ડૂબવાના કારણે ત્રણ બાળકીના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે આ ત્રણેય બાળકીઓ જંગલ વિસ્તારમાં બકરી ચરાવવા માટે ગઇ હતી. તે દરમિયાન કુવામાં પાણી લેવા ઉતરતા પગ લપસ્યો હતો. બાળકીઓના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *