ગુજરાત ના પેન્શનર્સ-કર્મચારી માટે ખુશખબર
ગુજરાતમાં 9.44 લાખ પેન્શનર્સ-કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. પેન્શનર્સ-કર્મચારીઓને 6 માસની તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે. આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે મોટો નિર્ણય લીધો છે.